વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.43.0-wmf.28
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
શ્રીમદ્ રાજચંદ્ર
0
4992
873564
873555
2024-10-27T12:12:55Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:40E3:305F:B223:8000:0:0:0|2409:40E3:305F:B223:8000:0:0:0]] ([[User talk:2409:40E3:305F:B223:8000:0:0:0|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
836231
wikitext
text/x-wiki
{{Expand language
|langcode=en
|otherarticle={{{1|Shrimad Rajchandra}}}
}}
{{Infobox religious biography
| religion = [[જૈન ધર્મ|જૈન]]
| sect =
| honorific-prefix = શ્રીમદ્
| name = રાજચંદ્ર
| image = Srimad Rajcandra.jpg
| caption = પદ્માસન મુદ્રામાં રાજચંદ્ર
| birth_name = લક્ષ્મીનંદન રાવજીભાઇ મેહતા
| birth_date = {{Birth date|1867|11|11|df=yes}}
| birth_place = વાવણિયા, મોરબી નજીક, બ્રિટિશ ભારત (હવે, ગુજરાત, ભારતમાં)
| death_date = {{Death date and age|1901|04|09|1867|11|09|df=yes}}
| death_place = રાજકોટ
| works = ''[[આત્મસિદ્ધિ]]''<br/>''મોક્ષમાળા''
| parents = રાવજીભાઈ અને દેવબાઈ
| spouse = {{married|ઝબકબેન|1887}}
| other_names = કવિ<br/>રાયચંદભાઇ<br/>પરમ કૃપાળુ દેવ
}}
'''શ્રીમદ્ રાજચંદ્ર''' (૧૧ નવેમ્બર ૧૮૬૭ - ૯ એપ્રિલ ૧૯૦૧) એક જૈન કવિ, અધ્યાત્મમૂર્તિ, તત્ત્વજ્ઞ, વિદ્વાન અને સમાજસુધારક હતા. તેમનો જન્મ [[મોરબી]] નજીકના [[વવાણિયા (તા.માળિયા-મિયાણા)|વવાણિયા]] ગામમાં થયો હતો. માત્ર સાત વર્ષની ઉંમરે પૂર્વ ભવોને સ્મરણમાં લાવવારૂપ જાતિસ્મરણ થયાનો ઉલ્લેખ તેમણે પોતે કર્યો છે. એકી સાથે બનતી અનેક ક્રિયાઓમાં ભાગ લેવો, સતેજ સ્મૃતિ અને પ્રસંગે ક્રમાનુબદ્ધ સ્મરણ થવારૂપ શતાવધાનના પ્રયોગો તેમણે જાહેરમાં સફળતાપૂર્વક કર્યા, જેના પરિણામે તેમને અત્યંત લોકપ્રિયતા મળી, પરંતુ પોતાની આધ્યાત્મિક સાધનામાં અવરોધક જણાતાં, તે અવધાનપ્રયોગોને તેમણે તિલાંજલિ આપી. તેમણે ''આત્મસિદ્ધિ'' સહિત અનેક તત્ત્વજ્ઞાનસભર કાવ્યોની રચના કરી છે. તેમણે ઘણા પત્રો અને વિવેચનો લખ્યાં છે તેમજ કેટલાક ધાર્મિક ગ્રંથોનો અનુવાદ પણ કર્યો છે. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પરના તેમના બોધ માટે તથા [[મહાત્મા ગાંધી]]ને તેમણે આપેલ આધ્યાત્મિક માર્ગદર્શન માટે તેઓ વિશેષ પ્રસિદ્ધ છે.
'''શ્રીમદ્ રાજચંદ્ર''' એ ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા હતા. તેઓ [[ગાંધીજી]]ના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. તેમનો જન્મ [[નવેમ્બર ૯|૯ નવેમ્બર]] ૧૮૬૭ અને [[દેવ દિવાળી]]ને દિવસે [[મોરબી]] પાસેનાં વવાણિયા ગામે થયો હતો. દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’, પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રમ સુરેદ્રનગરના સાયલા તાલુકામાં આવેલો છે. કહેવાય છે રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. ૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. ૯મા વર્ષે [[રામાયણ]] અને [[મહાભારત]] સંક્ષેપ્ત પદોમાં લખ્યું. ૧૨થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ શતાવધાન અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં. પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. ૩૩ વર્ષની વયે [[એપ્રિલ ૯|૯ એપ્રિલ]] ૧૯૦૧નાં રોજ [[ખેડા]] ખાતે મૃત્યુ પામ્યાં.
==પ્રારંભિક જીવન==
[[File:Shrimad Rajchandra Janmabhuvan.jpg|thumb|વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન|left]]
શ્રીમદ રાજચંદ્રનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૬૭ (કાર્તિક પૂર્ણિમા, વિક્રમ સંવત 1924)ના રોજ મોરબી (હાલ [[ગુજરાત]], ભારત) નજીકના વવાણિયા બંદરમાં થયો હતો.{{sfn|Flügel|2006|p=241}} તેમનાં માતા દેવબાઈ [[શ્વેતાંબર]] [[સ્થાનકવાસી]] [[જૈન]] હતા અને તેમના પિતા રવજીભાઈ મહેતા અને દાદા પંચાણભાઈ મહેતા વૈષ્ણવ હિંદુ હતા. આમ, તેમને પ્રારંભિક જીવનથી જ જૈન ધર્મ અને હિંદુ ધર્મનો પરિચય થયો હતો.<ref name="Jainpedia"/><ref name="CSCSU"/>{{snf|Salter|2002|p=126}} તેઓ વણિક સમાજ અંતર્ગત દશા શ્રીમાળી જ્ઞાતિના હતા.{{snf|Salter|2002|p=125}} સાધુ રામદાસજીના હસ્તે તેમને વૈષ્ણવ ધર્મની કંઠી પહેરાવવામાં આવી હતી.<ref name="Jainpedia">{{cite web | title=Rājacandra | website=Jainpedia|first=Jérôme|last=Petit| date=2016 | url=http://www.jainpedia.org/themes/people/studying-jainism/rajacandra.html | access-date=9 January 2017}}</ref><ref name="CSCSU">{{cite web | website=Computer Science Department, Colorado State University. | url=http://www.cs.colostate.edu/~malaiya/rajchandra.html |title=Life of Shrimad Rajchandra|access-date=8 January 2017}}</ref>{{snf|Salter|2002|p=126—127}} તેઓશ્રીએ અન્ય ભારતીય ધર્મોનો અભ્યાસ કર્યો, જે દરમ્યાન તેઓશ્રી જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંત પ્રત્યે આકર્ષાયા. આગળ જતાં, જૈન ધર્મ "મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ" દર્શાવે છે એવી દ્રઢ માન્યતાના ફળસ્વરૂપે, તેઓશ્રીએ જૈન ધર્મ અંગીકાર કર્યો.{{snf|Salter|2002|p=127}}
તેમનું જન્મનું નામ લક્ષ્મીનંદન મહેતા હતું. જ્યારે ચાર વર્ષના હતા ત્યારે માતા-પિતાએ તેમનું નામ બદલીને રાયચંદ રાખ્યું હતું. પાછળથી આ નામ તેના સંસ્કૃત અર્થપર્યાય 'રાજચંદ્ર'માં પરિવર્તિત થયું. તેમના મૃત્યુ બાદ, તેમના અનુયાયીઓએ 'શ્રીમદ્' એવો આદરસૂચક શબ્દ તેમના નામની આગળ ઉમેર્યો. તેમના અનુયાયીઓ તેમને 'પરમ કૃપાળુદેવ' તરીકે પણ સંબોધે છે.<ref name="Jainpedia"/>{{snf|Salter|2002|p=126}}
===અંતિમ વર્ષો===
1888માં (મહા સુદ 12, વિ.સં. 1944), શ્રીમદ્ રાજચંદ્રજીના લગ્ન ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટાભાઈ પોપટલાલના પુત્રી ઝબકબાઈ સાથે થયા હતા. ત્યારપછી તેઓ ઝવેરાતના વ્યાપારમાં જોડાયા.<ref name="CSCSU"/><ref name="Raj1964"/>{{snf|Salter|2002|p=135}} તેમને બે પુત્ર અને બે પુત્રી એમ કુલ ચાર સંતાન થયાં હતાં.{{snf|Salter|2002|p=135}} તેમના સાસરિયાં તેઓ [[મુંબઈ]] આવી ધંધો કરે તેમ ઈચ્છતા હતા પણ તેમને અધ્યાત્મમાં રસ હતો.<ref name=Jainpedia/>
1890 (વિ. સં .1947)માં [[ઉત્તરસંડા]] ખાતે તેમને તળાવની નજીક આંબાના ઝાડ નીચે ધ્યાન કરી રહ્યા હતા ત્યારે પ્રથમ વખત તેમને આત્મસાક્ષાત્કારનો અનુભવ કર્યો. હાલમાં આ વૃક્ષ ત્યાં અસ્તિત્વમાં નથી, પરંતુ ઘટનાના સાક્ષીરૂપ એક સ્મારક મંદિર ત્યાં બનાવવામાં આવ્યું છે.{{snf|Salter|2002|p=135}} છ વર્ષ કરતાં વધુ સમય સુધી તેઓશ્રી ગૃહસ્થાવસ્થામાં રહ્યા અને વ્યવસાયમાં પણ સફળતા પ્રાપ્ત કરી.{{snf|Salter|2002|p=137}}
તેઓ [[મહાત્મા ગાંધી]]ના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે જાણીતા છે.{{snf|Salter|2002|p=145}} તેઓ બન્નેનો પરસ્પર પરિચય વર્ષ 1891માં મુંબઈમાં થયો હતો અને ગાંધીજી [[દક્ષિણ આફ્રિકા]] ગયા ત્યાર પછી પણ તેઓ બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ જ રહ્યો હતો. તેમની આત્મકથા ''[[મારા સત્યના પ્રયોગો]]''માં શ્રીમદ્ રાજચંદ્રની તેમના જીવન પર પડેલી છાપની નોંધ કરતાં, મહાત્મા ગાંધીજીએ તેમને "માર્ગદર્શક અને સહાયક" તેમજ "આધ્યાત્મિક ભીડમાં આશ્રયરૂપ" ગણાવ્યા છે. તેમણે ગાંધીજીને ધીરજ રાખવાની અને હિંદુ ધર્મનો ઊંડો અભ્યાસ કરવાની સલાહ આપી હતી. તેમના આ બોધથી ગાંધીજીની અહિંસા અંગેની વિચારસરણી પ્રભાવિત થઈ હતી.<ref name=Jainpedia/><ref name="Weber2004">{{cite book|url=https://archive.org/details/gandhiasdisciple0000webe|url-access=registration|title=Gandhi as Disciple and Mentor|author=Thomas Weber|date=2 December 2004|publisher=Cambridge University Press|isbn=978-1-139-45657-9|pages=[https://archive.org/details/gandhiasdisciple0000webe/page/34 34]–36}}</ref>{{snf|Salter|2002|p=145}}
[[File:Shrimad Rajchandra Vihar Idar2.jpg|thumb|[[ઇડર]]માં ડુંગર પર આવેલ શ્રીમદ્ રાજચંદ્ર વિહાર જ્યાં તેઓએ પ્રવચનો આપ્યા હતા.]]
તેઓ મુંબઈ ન ગયા અને તેમના અનુયાયીઓ સાથે રહ્યા. ત્રીસ વર્ષની વયે તેઓ ગૃહસ્થજીવન અને વ્યવસાયમાંથી નિવૃત્ત થયા. ઇડરમાં તેમણે ત્રણ મહિના ગાળ્યા હતા જ્યાં પુઢવી શિલા તેમજ સિદ્ધશિલા ઉપર બેસીને તેમણે સાત મુનિઓને ધર્મોપદેશ આપ્યો હતો. પાછળથી ત્યાં સ્મારક મંદિર અને વિહાર ભવન બનાવવામાં આવ્યાં છે.{{snf|Salter|2002|p=147–148}}<ref name=Jainpedia/>
અંતિમ વર્ષો દરમિયાન તેમને પાચનતંત્રનો સંગ્રહણીનો રોગ થયો હતો. અત્યંત નબળાઈ સિવાય કોઈ ચોક્કસ કારણ તેમના મૃત્યુ પાછળ દર્શાવાયું નથી. વર્ષ 1900માં તેમના શરીરનું વજન ખૂબ ઘટી ગયું. તબીબોની દેખરેખ હેઠળ તેમને આરોગ્યસુધારણા માટે ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશોમાં જવાની સલાહ આપવામાં આવી હતી. [[ધરમપુર]]ના રોકાણ દરમિયાન તેમને અસાધ્ય રોગ લાગુ પડ્યો જેમાંથી તેઓ ક્યારેય સાજા ના થયા. વર્ષ 1901માં માતા અને પત્ની સહિત વઢવાણ કેમ્પ જતાં પહેલાં તેઓ [[અમદાવાદ]]માં આગાખાનના બંગલામાં રોકાયા હતા. 9 એપ્રિલ 1901 (ચૈત્ર વદ 5, વિ.સં. 1957)ના રોજ [[રાજકોટ]]માં પરિવારજનો, મિત્રો અને અનુયાયીઓની હાજરીમાં તેઓ મૃત્યુ પામ્યા.{{snf|Salter|2002|p=149}}<ref name=Jainpedia/><ref name="Raj1964">{{cite book|author1=Shrimad Rajchandra|author2=Jagmandar Lal Jaini (rai bahadur)|title=The Atma-Siddhi: (or the Self-Realization) of Shrimad Rajchandra|url=https://books.google.com/books?id=9D_lAAAAMAAJ|year=1964|publisher=Shrimad Rajchandra Gyan Pracharak Trust}}</ref> તેમના મૃત્યુ બાદનો લેવાયેલો એક નાનો ફોટો તેમણે [[ખંભાત]]માં સ્થાપેલ સુબોધક પુસ્તકાલયમાં મુકવામાં આવેલ છે. રાજકોટ ખાતે જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા તે નર્મદા મેન્શન હવે શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ ભવનરૂપે જાળવવામાં આવ્યું છે.{{snf|Salter|2002|p=150}}
== સર્જન ==
શ્રીમદ્ રાજચંદ્રએ ''સ્ત્રીનીતિબોધક'' (1884) લખ્યું હતું જેમાં તેમણે દેશની આઝાદી માટે સ્ત્રીકેળવણીની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે. ''સદ્બોધ શતક'' (1884) તેમની નીતિવિષયક વિચારધારા આલેખે છે. ''મોક્ષમાળા'' (1884)માં તરુણવર્ગને સમજાય તેવી સરળ શૈલીમાં જૈન ધર્મ અને મોક્ષનું નિરૂપણ છે.<ref name=Jainpedia/> ''મોક્ષમાળા''ના પ્રકાશનમાં થયેલ વિલંબને કારણે, તેમણે વાચકો માટે ''ભાવનાબોધ''ની રચના કરી. પચાસ પાનાના આ નાનકડા પુસ્તકમાં તેમણે વૈરાગ્યમય જીવન જીવવા માટે બાર ભાવનાઓ કેળવવાની સમજ આપી છે. તેમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થનું સ્વરૂપ સમજાવતી પાંચ હજાર શ્લોકપ્રમાણ ''નમિરાજ''ની રચના કરી હતી. ''શૂરવીર સ્મરણ'' (1885)માં તેમણે ભૂતકાળના બહાદુર યોદ્ધાઓનું વર્ણન કર્યું છે અને તેમની સરખામણી તેમના તે વખતના વંશજો સાથે કરી છે કે જેઓ ભારતને બ્રિટિશ આધિપત્યમાંથી મુક્ત કરાવવામાં અસમર્થ હતા.<ref name="CSCSU"/>
[[File:Shrimad Rajchandra and Ambalal.jpg|thumb|નડિયાદના જે ખંડમાં ''[[આત્મસિદ્ધિ]]''ની રચના થઈ હતી ત્યાં રાજચંદ્ર અને તેમના અનુયાયી અંબાલાલની પ્રતિમાઓ મુકવામાં આવી છે.]]
સરળ ગુજરાતી ભાષામાં, દોહરા છંદમાં રચાયેલ 142 ગાથાના ''[[આત્મસિદ્ધિ]]''માં તેમણે આત્માનાં ષટપદ - છ મૂળભૂત સત્યો - પ્રકાશિત કર્યાં છે. આ કૃતિમાં તેમણે સમ્યક્ત્વ, પુરુષાર્થ તથા આત્મસાક્ષાત્કારના રસ્તે સદગુરુના માર્ગદર્શનની અનિવાર્યતા પર વિશેષ ભાર મૂક્યો છે. ''આત્મસિદ્ધિ'' એ જૈન ધર્મના સિદ્ધાંતોના તેમના દ્વારા થયેલ અર્થઘટનનો સારાંશ છે.<ref name="CSCSU"/> શેફાલી શાહ દ્વારા ''આત્મસિદ્ધિ'' સંગીતમય ભજન સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. અંગ્રેજી ભાષામાં આ કાવ્યનાં અનેક ભાષાંતર થયાં છે, જે પૈકી પ્રથમ અનુવાદ જે. એલ. જૈની દ્વારા વર્ષ 1923માં થયો હતો. તેનો જાણીતો અનુવાદ બ્રહ્મચારી ગોવર્ધનદાસ દ્વારા વર્ષ 1957માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.<ref name=Jainpedia/>
તેમણે લખેલ ૯૦૦થી વધુ પત્રોમાં તેમની આધ્યાત્મિક યાત્રા તેમજ તેમણે તેમના અનુયાયીઓને આપેલ બોધનો સમાવેશ થાય છે.<ref name="Raj1964"/> તેમણે ''વૈરાગ્ય વિલાસ'' નામના સમાચારપત્રનું સંપાદન પણ કરેલું.<ref name="CSCSU"/>
== વારસો ==
[[File:Stamp of India - 2017 - Colnect 709423 - Shrimad Rajchanraji Poet.jpeg|thumb|શ્રીમદ્ રાજચંદ્રને દર્શાવતી ભારતીય ટપાલ વિભાગની વર્ષ ૨૦૧૭ની ટપાલ ટિકિટ]]
[[ભારત સરકાર|ભારત સરકારે]] શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતિની સ્મૃતિમાં ૨૯ જૂન, ૨૦૧૭ના રોજ અમદાવાદના [[સાબરમતી આશ્રમ]] ખાતે ૧૦ના સિક્કાઓ, રૂ. ૧૫૦ના સ્મારક સિક્કાઓ અને [[ટપાલ ટિકિટ]] બહાર પાડ્યાં હતા.<ref>{{cite news|title=Narendra Modi releases stamps, coins to mark 150th birth anniversary of Jain scholar Shrimad Rajchandra|url=http://www.firstpost.com/india/narendra-modi-releases-stamps-coins-to-mark-150th-birth-anniversary-of-jain-scholar-shrimad-rajchandra-3760169.html|access-date=3 July 2017|agency=First Post|publisher=First Post|date=30 June 2017}}</ref>
==સંદર્ભ નોંધ==
{{commonscat}}
===નોંધ===
{{notelist-ua}}
===સંદર્ભો===
{{Reflist}}
===સંદર્ભસૂચિ===
* {{citation |editor-last=Flügel |editor-first=Peter |editor-link=Peter Flügel |title=Studies in Jaina History and Culture: Disputes and Dialogues |url={{Google books|CIgqBgAAQBAJ|plainurl=yes}} |year=2006 |publisher=Routledge |isbn=978-1-134-23552-0 }}
* {{cite thesis |url=http://eprints.hud.ac.uk/id/eprint/9211/|title=Raj Bhakta Marg: the path of devotion to Srimad Rajcandra. A Jain community in the twenty first century|last=Salter|first=Emma|date=September 2002 |type= Doctoral thesis |institution= University of Wales |access-date=2018-09-21|via=University of Huddersfield Repository|pages=125–150}}
{{મહાત્મા ગાંધી}}
[[category:ધાર્મિક સાહિત્યકાર]]
[[category:ધાર્મિક વ્યક્તિત્વ]]
[[શ્રેણી:૧૯૦૧માં મૃત્યુ]]
kzcmyefywyw9o7kpqbz6jtw0kup5f4u
મોહનથાળ
0
5482
873580
788036
2024-10-28T09:22:56Z
2401:4900:1959:D986:1:0:E047:2A
મે મોહન થાય બનાવવા ની રીત ઉમેરી છે
873580
wikitext
text/x-wiki
[[File:Mohanthal2.jpg|thumb|મોહનથાળ]]
'''મોહનથાળ''' એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને [[ગુજરાતી]] લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી [[ચણા]]ના લોટમાં [[ખાંડ]] અને [[ઘી]] નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.
== બાહ્ય કડીઓ ==
* [http://www.gujaratcenter.com/OnePageArticles.aspx?gujaratipageIndex=36&gujaraticategoryID=10&gujaratisubcategoryID=16 મોહનથાળ બનાવવાની રીત] {{Webarchive|url=https://web.archive.org/web/20131007013741/http://gujaratcenter.com/OnePageArticles.aspx?gujaratipageIndex=36&gujaraticategoryID=10&gujaratisubcategoryID=16 |date=2013-10-07 }}
* 500 ગ્રામ ઘી ,500 ગ્રામ ચણાનો લોટ, 400 ગ્રામ ખાંડ, બે કપ જેટલું દૂધ
* સૌપ્રથમ ચણાના લોટને દૂધ અને ઘીનો ધાબો દેવો 500 ગ્રામ લોટ માટે 100 g ઘી લેવું અને ધાબો દેવો
* ચણાનો લોટ કરકરો લેવો
* ત્યારબાદ 20 મિનિટની રાહ જોઈ પછી ઘઉં ચાળવાની ચાયણીથી ચાળી લેવો
* હવે ઘી ગરમ કરવા મૂકી તેમાં ધીમે ધીમે ચણાનો લોટ ભેળવી મિક્સ કરતા જવું અને 20 મિનિટ જેટલું ધીમા થી મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવો ચણાનો લોટ શેકાઈ ગયા બાદ ચણાના લોટનો કલર બદલાઈ જશે અને ત્યારબાદ ગેસ બંધ કરીને થોડીવાર ઠરવા દેશો
* હવે બીજા એક વાસણમાં 400 ગ્રામ ખાંડ લઈ એક કપ જેટલું પાણી નાખી ચાસણી તૈયાર કરવી ચાસણી એકદમ ઘાટી અને બીજા વાસણમાં એક ટીપુ નાખો તો સરે નહી એવી હોવી જોઈએ .
* હવે લોટ અને ચાસણી બંને ઠરી જાય થોડા થોડા એટલે તે આપણે ચાસણી તૈયાર થયેલી લોટમાં ભેળવીશું
* પછી આપણે એક વાસણમાં, થાળીમાં , ચોકીમાં પાથરશો અને ઠરવા દઈને 20 મિનિટ બાદ કાપા પાડી પીરસવું
{{સ્ટબ}}
[[શ્રેણી:વાનગી]]
[[શ્રેણી:ગુજરાતી વાનગી]]
[[શ્રેણી:ગુજરાતી ભોજન]]
[[શ્રેણી:મીઠાઈ]]
amlij0u72vwnpg7vxhicx7l0z04bacw
873581
873580
2024-10-28T10:54:02Z
Dsvyas
561
[[Special:Contributions/2401:4900:1959:D986:1:0:E047:2A|2401:4900:1959:D986:1:0:E047:2A]] ([[User talk:2401:4900:1959:D986:1:0:E047:2A|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
788036
wikitext
text/x-wiki
[[File:Mohanthal2.jpg|thumb|મોહનથાળ]]
'''મોહનથાળ''' એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને [[ગુજરાતી]] લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી [[ચણા]]ના લોટમાં [[ખાંડ]] અને [[ઘી]] નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.
== બાહ્ય કડીઓ ==
* [http://www.gujaratcenter.com/OnePageArticles.aspx?gujaratipageIndex=36&gujaraticategoryID=10&gujaratisubcategoryID=16 મોહનથાળ બનાવવાની રીત] {{Webarchive|url=https://web.archive.org/web/20131007013741/http://gujaratcenter.com/OnePageArticles.aspx?gujaratipageIndex=36&gujaraticategoryID=10&gujaratisubcategoryID=16 |date=2013-10-07 }}
{{સ્ટબ}}
[[શ્રેણી:વાનગી]]
[[શ્રેણી:ગુજરાતી વાનગી]]
[[શ્રેણી:ગુજરાતી ભોજન]]
[[શ્રેણી:મીઠાઈ]]
nu8hcnpteerih02op5w1sh8u6ajupdk
દૂધ
0
5599
873582
873558
2024-10-28T10:54:13Z
Dsvyas
561
[[Special:Contributions/186.126.48.132|186.126.48.132]] ([[User talk:186.126.48.132|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:1.186.38.96|1.186.38.96]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
490536
wikitext
text/x-wiki
'''દૂધ''' એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે [[ભેંસ]], [[ગાય]] અને [[બકરી]]ના દૂધનો ઉપયોગ [[આહાર]] તરીકે [[ગુજરાત]]ના લોકો કરે છે, જેમાં [[ગાય]]નું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
'''દૂધ'''માંથી [[દહીં]], [[છાશ]], [[માખણ]], [[ઘી]], [[પનીર]], [[માવો]] વગેરે બનાવવામાં આવે છે. આ ઉપરાંત દૂધમાંથી [[શ્રીખંડ]], [[આઇસ્ક્રીમ]], [[પેંડા]], [[બાસુંદી]], [[રબડી]], [[બરફી]] જેવી ઘણી મિઠાઇઓ પણ બનાવવામાં આવે છે.
[[ગુજરાત]] રાજ્યમાં દુધ ઉત્પાદન કરતી [[સહકારી મંડળી]]ઓ લગભગ દરેક ગામમાં આવેલી છે.
== સફેદ રંગનું કેમ હોય છે? ==
આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧.૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી. કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે.
== દૂધનું આયુર્વેદમાં મહત્વ ==
[[આયુર્વેદ]]ના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં [[ગાય]]ના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. [[ચરક સંહિતા]]માં જણાવ્યા મુજબ 'ગવ્યં દશગુણં પય:', એટલે કે, [[ગાય]]ના દૂધમાં દશ ગુણ છે. આથી આગળ વધીને [[મહર્ષિ ચરક]] આ ગ્રંથના અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય ૨૭)માં દૂધને 'ક્ષીરં જીવયતિ' કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે.
== બાહ્ય કડીઓ ==
[http://finance.yahoo.com/news/dr-naram-discusses-dairy-diet-040000226.html આયુર્વેદમાં દૂધના] ઉત્પાદનોની અસર - ડૉ.પંકજ નરમ
[[શ્રેણી:આહાર]]
[[શ્રેણી:ખોરાક]]
nnthztn0hu74vo8slkpsqqxr2idg9z4
તાંદળજા (તા. બોડેલી)
0
14860
873565
738567
2024-10-27T12:55:34Z
59.184.102.132
873565
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = તાંદળજા
| state_name = ગુજરાત
| district = છોટાઉદેપુર
| taluk_names = બોડેલી
| latd =22.171904
| longd= 73.581758
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી,પેાસ્ટ ઓફિસ
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''તાંદળજા (તા. બોડેલી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર જિલ્લા]]માં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા [[બોડેલી તાલુકો|બોડેલી તાલુકા]]માં આવેલું એક ગામ છે. તાંદળજા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
<br />
આ ગામમાં મુખ્યત્વે [[આદિવાસી]] લોકો વસવાટ કરે છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:બોડેલી તાલુકો]]
47rdw8xg9sc3a7dzldof7d3kd1kz4pl
873571
873565
2024-10-28T02:42:42Z
KartikMistry
10383
સા. સાફ-સફાઇ.
873571
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = તાંદળજા
| state_name = ગુજરાત
| district = છોટાઉદેપુર
| taluk_names = [[બોડેલી તાલુકો|બોડેલી]]
| latd = 22.171904
| longd = 73.581758
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, પેાસ્ટ ઓફિસ
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''તાંદળજા (તા. બોડેલી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર જિલ્લા]]માં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા [[બોડેલી તાલુકો|બોડેલી તાલુકા]]માં આવેલું એક ગામ છે. તાંદળજા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી અને પોસ્ટ ઓફિસ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગામમાં મુખ્યત્વે [[આદિવાસી]] લોકો વસવાટ કરે છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:બોડેલી તાલુકો]]
i62uo0s1qzpems8d05uexs9zvm0rtdx
રાતો પાંડા
0
58637
873563
873559
2024-10-27T12:12:29Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:40C1:4001:B41:1851:1AC3:69B3:3147|2409:40C1:4001:B41:1851:1AC3:69B3:3147]] ([[User talk:2409:40C1:4001:B41:1851:1AC3:69B3:3147|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
783636
wikitext
text/x-wiki
{{સ્ટબ}}
{{Taxobox
| name = રાતો પાંડા
| status = VU
| status_system = iucn3.1
| status_ref = <ref name="iucn"/>
| image = RedPandaFullBody.JPG
| image_alt = A red panda standing on the ground
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[Mammal]]ia
| ordo = [[Carnivora]]
| familia = [[Ailuridae]]
| genus = '''''Ailurus'''''
| genus_authority = [[Frédéric Cuvier|F. Cuvier]], 1825
| species = '''''A. fulgens'''''
| species_authority = [[Frédéric Cuvier|F. Cuvier]], 1825
| binomial = ''Ailurus fulgens''
| binomial_authority = [[Frédéric Cuvier|F. Cuvier]], 1825
| subdivision =
''A. f. fulgens'' <small>[[Frédéric Cuvier|F. Cuvier]], 1825</small><br>
''A. f. styani'' <small>[[Oldfield Thomas|Thomas]], 1902</small><ref name="thomas_1902">{{Cite news |author= Thomas, O. |year= 1902 |title= On the Panda of Sze-chuen |periodical= Annals and Magazine of Natural History |publisher= Gunther, A.C.L.G., Carruthers, W., Francis, W. |location= London |series= Seventh Series |volume=X |pages=251–252 |url=http://www.archive.org/stream/s7annalsmagazine10londuoft#page/251/mode/1up |postscript= <!-- Bot inserted parameter. Either remove it; or change its value to "." for the cite to end in a ".", as necessary. -->{{inconsistent citations}}}}</ref>
| subdivision_ranks = Subspecies
| range_map = Cypron-Range Ailurus fulgens.svg
| range_map_alt = Map showing the range of the red pandas
| range_map_caption = Range of the red panda
}}
'''રાતો પાંડા''' ([[અંગ્રેજી]]: red panda કે lesser panda કે red cat-bear) (''Ailurus fulgens''), એ નાનું સસ્તન પ્રાણી છે જે પૂર્વ [[હિમાલય]] અને દક્ષિણ-પશ્ચિમ [[ચીન]]માં વસવાટ કરે છે. વન્ય સ્થિતિમાં તેની વસતી આશરે ૧૦,૦૦૦ કરતાં પણ ઓછી છે.<ref name=iucn>{{IUCN |assessors=Wang, X., Choudhry, A., Yonzon, P., Wozencraft, C., Than Z. |year=2008 |id=714 |taxon=Ailurus fulgens |version=2012.2}}</ref> આ પ્રાણી [[ભારત]]ના [[સિક્કિમ]] રાજ્યનું રાજ્યપ્રાણી છે.
==સંદર્ભો==
{{reflist}}
==બાહ્ય કડીઓ==
{{Commons category|Ailurus fulgens|રાતો પાંડા}}
{{wikispecies|Ailurus fulgens|રાતો પાંડા}}
* [http://www.redpandanetwork.org Red Panda Network, USA] – The world's only non-profit organization dedicated to red panda conservation.
* [http://www.redpanda.org.np/ Red Panda Network, Nepal] {{Webarchive|url=https://web.archive.org/web/20090923213157/http://redpanda.org.np/ |date=2009-09-23 }}
* [http://www.arkive.org/red-panda/ailurus-fulgens/ ARKive: ''Red panda''] {{Webarchive|url=https://web.archive.org/web/20081015030510/http://www.arkive.org/red-panda/ailurus-fulgens/ |date=2008-10-15 }}
* [http://animaldiversity.ummz.umich.edu/site/accounts/information/Ailurus_fulgens.html Animal Diversity Web] ''Ailurus fulgens''. Retrieved on 2009-11-26.
* [http://www.animalinfo.org/species/carnivor/ailufulg.htm Animal Info: ''Red Panda'']
* [http://www.birmingham.gov.uk/cs/Satellite?c=Page&childpagename=Parks-Ranger-Service%2FPageLayout&cid=1223092737539&pagename=BCC%2FCommon%2FWrapper%2FWrapper Birmingham Nature Centre] {{Webarchive|url=https://web.archive.org/web/20150616071407/http://www.birmingham.gov.uk/cs/Satellite?c=Page&childpagename=Parks-Ranger-Service%2FPageLayout&cid=1223092737539&pagename=BCC%2FCommon%2FWrapper%2FWrapper |date=2015-06-16 }} – UK breeding program. Retrieved on 2009-11-26.
[[શ્રેણી:પ્રાણીઓ]]
t3nszukz5zzn1mqopurcoioipa96ehu
અમદાવાદના લોકોની યાદી
0
81107
873573
873473
2024-10-28T06:38:48Z
KartikMistry
10383
સા. સાફ-સફાઇ.
873573
wikitext
text/x-wiki
[[અમદાવાદ|અમદાવાદમાં]] સંખ્યાબંધ પ્રતિષ્ઠિત નાગરિકો છે જેઓને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં કરવામાં આવ્યા છે
== [[ભારત રત્ન]] ==
* [[વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઇ પટેલ]] - ૧૯૯૧માં મરણોત્તર એનાયત
* [[ગુલઝારીલાલ નંદા]] - ૧૯૯૭માં મરણોત્તર એનાયત
== [[પદ્મવિભૂષણ]] ==
* [[વિક્રમ સારાભાઈ|ડો. વિક્રમ સારાભાઇ]] - ૧૯૬૬માં પદ્મ ભૂષણ, ૧૯૭૨માં પદ્મવિભૂષણ મરણોત્તર એનાયત
== [[પદ્મભૂષણ]] ==
* [[ઈલા ભટ્ટ]] - ૧૯૮૫માં પદ્મશ્રી, ૧૯૮૬માં પદ્મભૂષણ
* જ્યોર્જ જોસેફ - ૧૯૯૯માં
* [[મલ્લિકા સારાભાઈ]] - ૨૦૧૦માં
== [[પદ્મશ્રી]] ==
* [[બી. વી. દોશી|બાલકૃષ્ણ દોશી]] - ૧૯૭૬માં
* ગીત શેઠી - ૧૯૮૬માં
* [[હકુ શાહ]] - ૧૯૮૯માં
* જસુ પટેલ - ૧૯૬૦માં
* [[કે. કા. શાસ્ત્રી]] - ૧૯૭૬માં
* [[કુમુદિની લાખિયા]] - ૧૯૮૭માં
* પ્રમોદ કાલે - ૧૯૮૪માં
* સત્ય પ્રકાશ - ૧૯૮૨માં
* કાર્તિકેય સારાભાઈ - ૨૦૧૨માં
* રવિ ચૌહાણ - ૨૦૧૫માં
{{સ્ટબ}}
[[શ્રેણી:અમદાવાદ]]
pesml5xknmivd0gswm5sg1ei3fu1upt
873574
873573
2024-10-28T06:41:35Z
KartikMistry
10383
રવિ ચૌહાણનો કોઇ સંદર્ભ નથી. કોણ છે એ?
873574
wikitext
text/x-wiki
[[અમદાવાદ|અમદાવાદમાં]] સંખ્યાબંધ પ્રતિષ્ઠિત નાગરિકો છે જેઓને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં કરવામાં આવ્યા છે
== [[ભારત રત્ન]] ==
* [[વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઇ પટેલ]] - ૧૯૯૧માં મરણોત્તર એનાયત
* [[ગુલઝારીલાલ નંદા]] - ૧૯૯૭માં મરણોત્તર એનાયત
== [[પદ્મવિભૂષણ]] ==
* [[વિક્રમ સારાભાઈ|ડો. વિક્રમ સારાભાઇ]] - ૧૯૬૬માં પદ્મ ભૂષણ, ૧૯૭૨માં પદ્મવિભૂષણ મરણોત્તર એનાયત
== [[પદ્મભૂષણ]] ==
* [[ઈલા ભટ્ટ]] - ૧૯૮૫માં પદ્મશ્રી, ૧૯૮૬માં પદ્મભૂષણ
* જ્યોર્જ જોસેફ - ૧૯૯૯માં
* [[મલ્લિકા સારાભાઈ]] - ૨૦૧૦માં
== [[પદ્મશ્રી]] ==
* [[બી. વી. દોશી|બાલકૃષ્ણ દોશી]] - ૧૯૭૬માં
* ગીત શેઠી - ૧૯૮૬માં
* [[હકુ શાહ]] - ૧૯૮૯માં
* જસુ પટેલ - ૧૯૬૦માં
* [[કે. કા. શાસ્ત્રી]] - ૧૯૭૬માં
* [[કુમુદિની લાખિયા]] - ૧૯૮૭માં
* પ્રમોદ કાલે - ૧૯૮૪માં
* સત્ય પ્રકાશ - ૧૯૮૨માં
* કાર્તિકેય સારાભાઈ - ૨૦૧૨માં
{{સ્ટબ}}
[[શ્રેણી:અમદાવાદ]]
aqulubht99wz7sw556aeasblw43oe8n
સભ્યની ચર્ચા:Aryan
3
139079
873576
849644
2024-10-28T07:37:30Z
DreamRimmer
75104
DreamRimmerએ [[સભ્યની ચર્ચા:Saurabhsaha]]ને [[સભ્યની ચર્ચા:Aryan]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Saurabhsaha|Saurabhsaha]]" to "[[Special:CentralAuth/Aryan|Aryan]]"
841533
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Thesaurabhsaha}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૨૦, ૧૬ માર્ચ ૨૦૨૩ (IST)
adpzcwr1xqju9sjs6ke1yt0p7eht03t
આદિત્ય ગઢવી
0
143404
873562
873560
2024-10-27T12:12:15Z
KartikMistry
10383
[[Special:Contributions/2402:A00:401:79D:2815:B23C:F770:BB8B|2402:A00:401:79D:2815:B23C:F770:BB8B]] ([[User talk:2402:A00:401:79D:2815:B23C:F770:BB8B|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
857801
wikitext
text/x-wiki
{{Expand language
|langcode=en
|date={{{date|૨૦૨૩}}}
}}
{{Infobox musical artist
| name = આદિત્ય ગઢવી
| image = Aditya_Gadhvi_At_An_Event_In_Ahmedabad_2020.jpg
| caption = આદિત્ય ગઢવી, ૨૦૨૦માં 'ડિજિટલ ડાયરો' કાર્યક્રમમાં
| image_size =
| birth_name = આદિત્ય ગઢવી
| background = solo_singer
| alias =
| birth_date = {{Birth date and age|df=yes|1994|4|3}}
| birth_place = [[સુરેન્દ્રનગર]], [[ગુજરાત]]
| death_date =
| years_active = ૨૦૦૫ – આજપર્યંત
| website = {{URL|https://www.facebook.com/adityagadhviofficial/}}
}}
'''આદિત્ય ગઢવી''' (જન્મ: [[એપ્રિલ ૩|૩ એપ્રિલ]] ૧૯૯૪) ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી આવતા પાર્શ્વગાયક અને ગીતકાર છે. તેમણે ગુજરાતી ઉપરાંત ઘણી અન્ય ભાષાઓમાં પણ ખૂબ પ્રસિદ્ધ ગીતો આપ્યાં છે. તે [[ગુજરાતી સિનેમા|ગુજરાતી ચલચિત્રો]]માં તો ગાય જ છે પણ તે ઉપરાંત ઘણાં સ્વતંત્ર ગીતો પણ તેમણે ગાયાં છે.<ref>{{Cite web|title=Aditya Gadhvi shoots a music video for his next folk song - Times of India|url=https://timesofindia.indiatimes.com/entertainment/gujarati/music/aditya-gadhvi-shoots-a-music-video-for-his-next-folk-song/articleshow/65036204.cms|access-date=2020-01-21|website=The Times of India|language=en}}</ref> તેમના અનેક લોકપ્રિય ગીતો પૈકીના કદાચ સૌથી વધુ પ્રસિદ્ધ અને લોકપ્રિય ગુજરાતી ગીતો છે ખલાસી (ગોતી લો...) અને [[ગુજરાત ટાઇટન્સ]] ટિમ માટે ગાયેલું આવવા દે...<ref name=":3">{{Cite web |title=PM Modi says 'Khalasi' is 'topping the charts', praises singer Aditya Gadhvi |url=https://www.indiatoday.in/music/story/pm-narendra-modi-says-khalasi-is-topping-the-charts-praises-singer-aditya-gadhvi-2457784-2023-11-03 |access-date=2023-11-03 |website=India Today |language=en}}</ref>''<ref>{{Cite web |date=2022-03-25 |title=Watch: Gujarat Titans release anthem ‘Aava de’ |url=https://indianexpress.com/article/sports/ipl/watch-gujarat-titans-release-anthem-aava-de-7835670/ |access-date=2023-06-19 |website=The Indian Express |language=en}}</ref><ref>{{Cite web|title=Aditya Gadhvi records two new songs - Times of India|url=https://timesofindia.indiatimes.com/entertainment/gujarati/music/aditya-gadhvi-records-two-new-songs/articleshow/65354920.cms|access-date=2020-01-21|website=The Times of India|language=en}}</ref><ref>{{Cite news |last=Mishra |first=Abhimanyu |date=13 August 2020 |title=Aditya Gadhavi releases a special song for Independence Day |newspaper=The Times of India |url=https://timesofindia.indiatimes.com/entertainment/gujarati/music/aditya-gadhavi-releases-a-special-song-for-independence-day/articleshow/77527490.cms |accessdate=8 June 2022}}</ref>
== પ્રારંભિક જીવન ==
આદિત્યનો જન્મ [[ગુજરાત]]ના [[સુરેન્દ્રનગર]]માં ગુજરાતી ગાયક યોગેશ ગઢવીના ઘરે [[એપ્રિલ ૩|૩ એપ્રિલ]] ૧૯૯૪ના રોજ થયો હતો. આદિત્ય ગુજરાતી સીવાય [[હિંદી ભાષા|હિંદી]] અને [[મરાઠી ભાષા]] પણ સારી રીતે બોલી જાણે છે.<ref name="ઝીન્યુઝ-શું છે બેટમજી">{{Cite news |url=https://zeenews.india.com/gujarati/entertainment/khalasi-famed-singer-aditya-gadhvi-conveys-his-profound-admiration-for-pm-narendra-modis-work-ethic-and-commitment-306145 |title=શું છે બેટમજી, ભણે છે કે નહીં લા'! ખલાસી ફેમ આદિત્ય ગઢવીએ પીએમ મોદીના કેમ કર્યા વખાણ |date=૦૩ નવેમ્બર ૨૦૨૩ |work=સમાચાર |access-date=૨૩ નવેમ્બર ૨૦૨૩}}</ref>
==કારકિર્દી==
આદિત્યએ ૧૮ વર્ષની ઉંમરથી જ વિવિધ રિયાલિટી શોમાં ભાગ લેવાની શરુઆત કરી દીધી હતી.<ref name="ઝીન્યુઝ-શું છે બેટમજી" />
{{સંદર્ભો}}
{{સ્ટબ}}
[[શ્રેણી:ગાયક]]
[[શ્રેણી:૧૯૯૪માં જન્મ]]
28f6a3z0td0p4wh6pyxyux34rheg2mh
સભ્યની ચર્ચા:PVP PARTY
3
148051
873566
2024-10-27T15:05:27Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
873566
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=PVP PARTY}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૩૫, ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
poozll7g0sezyj31zcmhcis9rjtvavq
સભ્યની ચર્ચા:Salvymcfly
3
148052
873567
2024-10-27T15:56:45Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
873567
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Salvymcfly}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૨૬, ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
8h8r5ks3dxp22k4begr0zhr6fdkvcy7
સભ્યની ચર્ચા:Mohammad Sawban Alam Shahin
3
148053
873568
2024-10-27T16:52:51Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
873568
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Mohammad Sawban Alam Shahin}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૨૨, ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
h8v425g6vq8rg7hr5lse770tgtfsfxc
સભ્યની ચર્ચા:Dear Aleem
3
148054
873569
2024-10-27T17:53:41Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
873569
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Dear Aleem}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૨૩, ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
rlu3bqf1sc787bfzg1pu9lqpbcjavce
સભ્યની ચર્ચા:KavanThaker
3
148055
873570
2024-10-27T18:26:14Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
873570
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=KavanThaker}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૫૬, ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
suharihi6ugbnbluydxqn6m1s3537hx
સભ્યની ચર્ચા:Pankja Kumar
3
148056
873572
2024-10-28T04:45:04Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
873572
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Pankja Kumar}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૧૫, ૨૮ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
j4d2kxm6159u0ht9784a7s1mwlb0zl1
સભ્યની ચર્ચા:Rudra Bhavsar
3
148057
873575
2024-10-28T07:12:43Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
873575
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Rudra Bhavsar}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૪૨, ૨૮ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
ibxv1hrz6iqpupb60s5wiqsr64fbtrp
સભ્યની ચર્ચા:Saurabhsaha
3
148058
873577
2024-10-28T07:37:31Z
DreamRimmer
75104
DreamRimmerએ [[સભ્યની ચર્ચા:Saurabhsaha]]ને [[સભ્યની ચર્ચા:Aryan]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Saurabhsaha|Saurabhsaha]]" to "[[Special:CentralAuth/Aryan|Aryan]]"
873577
wikitext
text/x-wiki
#REDIRECT [[સભ્યની ચર્ચા:Aryan]]
ivkpx0cll35fgdqu256pi5qib13k81p
સભ્યની ચર્ચા:PoppysButterflies
3
148059
873578
2024-10-28T07:40:46Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
873578
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=PoppysButterflies}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૧૦, ૨૮ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
b1xiyamncdygm7a656bx6d4tn6fshfo
સભ્યની ચર્ચા:ลูำ
3
148060
873579
2024-10-28T08:35:47Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
873579
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=ลูำ}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૦૫, ૨૮ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
63eafv6uvw7j5f1gn9ynmlzvnb26o01